આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ઑગસ્ટ ૨૦૧૯
વાતચીતની એક રીત
ભવિષ્યમાં ઈશ્વર કેવા આશીર્વાદો લાવશે વિષય પર વાતચીતની એક રીત.
બાઇબલમાં રહેલો ખજાનો
‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક નથી બનાવતી’
જો આપણે ઈશ્વરની શક્તિ પર આધાર રાખીએ, તો કોઈ પણ સતાવણીમાં હિંમત રાખવા મદદ મળે છે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ
આપણા મિત્રો કે સગાંઓની સંગતથી આપણા પર સારી કે ખરાબ અસર પડી શકે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
‘વડીલો નીમો’
મંડળમાં જવાબદારી ઉપાડતા ભાઈઓની નિમણૂક બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે થાય છે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યુવાનો—“સારાં કામ માટે ઉત્સાહી” બનો
સહાયક કે નિયમિત પાયોનિયર બનવા યુવાનો કેવી તૈયારી કરી શકે?
બાઇબલમાં રહેલો ખજાનો
સત્યને પ્રેમ કરીએ અને દુષ્ટતાને ધિક્કારીએ
કઈ રીતે બતાવી શકીએ કે આપણે સત્યને પ્રેમ કરીએ છીએ અને દુષ્ટતાને ધિક્કારીએ છીએ?
બાઇબલમાં રહેલો ખજાનો
ઈશ્વરના વિસામામાં પ્રવેશવા બનતું બધું કરો
આપણે કઈ રીતે ઈશ્વરના વિસામામાં પ્રવેશી શકીએ અને ત્યાં રહેવા માટે આપણે શું કરવું જોઈએ?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સારાં કામો ભૂલવામાં આવતા નથી
બેથેલમાં સેવા આપવા માટે યોગ્ય બનવા તમે શું કરી શકો?