સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: શું ક્યારેય એવો સમય આવશે, જ્યારે કોઈ જ બીમાર નહિ પડે?

શાસ્ત્રવચન: યશા ૩૩:૨૪

ફરી મુલાકાત માટે સવાલ: શું દુનિયામાં ભૂખમરો કદી દૂર થશે?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: શું દુનિયામાં ભૂખમરો કદી દૂર થશે?

શાસ્ત્રવચન: ગી ૭૨:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: શું ગુજરી ગયેલા આપણા પ્રિયજનો પાછા જીવતા થઈ શકે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: શું ગુજરી ગયેલા આપણા પ્રિયજનો પાછા જીવતા થઈ શકે?

શાસ્ત્રવચન: યોહ ૫:૨૮, ૨૯

ફરી મુલાકાત માટે સવાલ: બાઇબલની ભવિષ્યવાણીઓ સાચી પડશે જ, એવું શાના આધારે કહી શકીએ?