ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧
હિબ્રૂઓ ૪-૬
ગીત ૧૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરના વિસામામાં પ્રવેશવા બનતું બધું કરો”: (૧૦ મિ.)
હિબ્રૂ ૪:૧, ૪—ઈશ્વરનો વિસામાનો દિવસ પારખો (w૧૧ ૭/૧ ૨૫ ¶૩-૫)
હિબ્રૂ ૪:૬—ઈશ્વરના કહ્યા પ્રમાણે કરીએ (w૧૧ ૭/૧ ૨૬ ¶૬)
હિબ્રૂ ૪:૯-૧૧—મન ફાવે એમ ન જીવીએ (w૧૧ ૭/૧ ૨૮ ¶૧૬-૧૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હિબ્રૂ ૪:૧૨—અહીં “ઈશ્વરની વાણી” શાને દર્શાવે છે? (w૧૬.૦૯ ૧૩)
હિબ્રૂ ૬:૧૭, ૧૮—આ કલમોમાં “બદલાય નહિ એવી બે વાતો” કઈ છે? (it-૧-E ૧૧૩૯ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૫:૧-૧૪ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૨૨૬-૨૨૭ ¶૭-૮ (th અભ્યાસ ૧૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
“સારાં કામો ભૂલવામાં આવતા નથી”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: બેથેલ સેવા માટે પોતાને તૈયાર કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨ અને પ્રાર્થના