ઑગસ્ટ ૫-૧૧
૨ તિમોથી ૧-૪
ગીત ૪૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક નથી બનાવતી’: (૧૦ મિ.)
[બીજો તિમોથીની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
૨તિ ૧:૭—‘સમજદારીથી’ કસોટીઓનો સામનો કરીએ (w૦૯ ૫/૧ ૧૯ ¶૯)
૨તિ ૧:૮—ખુશખબર જણાવવામાં શરમાઈએ નહિ (w૦૩ ૩/૧ ૯ ¶૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨તિ ૨:૩, ૪—દુનિયાની મોહમાયાથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ? (w૧૭.૦૭ ૧૦ ¶૧૩)
૨તિ ૨:૨૩—‘મૂર્ખ અને નકામી દલીલોમાં’ ન પડવાની એક રીત કઈ છે? (w૧૪ ૭/૧૫ ૧૪ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨તિ ૧:૧-૧૮ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા:: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: શીખવે એવા દાખલાઓ. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ આઠની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૪ ૭/૧૫ ૧૩ ¶૩-૭—વિષય: યહોવાના લોકો કઈ રીતે ‘દુષ્ટ કામો છોડી દે છે’? (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
“યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ખરાબ સંગત તજી દેવાનું શીખો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૩ અને પ્રાર્થના