જાન્યુઆરી ૧૧-૧૭
લેવીય ૨૦-૨૧
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ પોતાના લોકોને દુનિયાથી અલગ કર્યા છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
લેવી ૨૧:૫—ઈશ્વરના નિયમમાં શરીર પર ઘા કરવાની કેમ ના પાડી છે? (w૦૪ ૯/૧૫ ૨૭ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) લેવી ૨૦:૧-૧૩ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: પ્રાર્થના—૧યો ૫:૧૪ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ખુશખબર પુસ્તિકા આપો અને પાઠ ૧૨માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૬
“લગ્નબંધન મજબૂત રાખો”: (૧૫ મિ.) ચર્ચા. આપણે “ધીરજથી દોડીએ”—દોડના નિયમો પાળીને વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) hf ભાગ ૯
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૯ અને પ્રાર્થના