બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાએ પોતાના લોકોને દુનિયાથી અલગ કર્યા છે
આપણે યહોવાના બધા નિયમો પાળવા જોઈએ (લેવી ૨૦:૨૨, ૨૩; w૦૪ ૧૦/૧૫ ૧૧ ¶૧૨)
યહોવાએ એક વારસો આપવાનું વચન આપ્યું છે (લેવી ૨૦:૨૪; it-૧-E ૧૧૯૯)
યહોવા ચાહે છે કે તેમના લોકો શુદ્ધ ભક્તિ કરે (લેવી ૨૦:૨૫, ૨૬; it-૧-E ૩૧૭ ¶૨)
જેઓનો યહોવા સાથે સારો સંબંધ છે તેઓને તે આશીર્વાદ આપે છે. તેમની કૃપા મેળવવા આપણે દુનિયા અને એના ગંદાં કામોથી દૂર રહેવું જોઈએ.
પોતાને પૂછો: “મારે એવી કઈ સારવારો ન કરાવવી જોઈએ જે યહોવાને પસંદ નથી?”