ફેબ્રુઆરી ૧-૭
લેવીય ૨૬-૨૭
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના આશીર્વાદો મેળવવા શું કરવું જોઈએ?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
લેવી ૨૬:૧૬—કયા અર્થમાં યહોવાએ ઇઝરાયેલીઓને સજા કરવા બીમારી આપી? (it-૨-E ૬૧૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) લેવી ૨૬:૧૮-૩૩ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૬)
ટૉક: (૫ મિ.) w૧૦-HI ૧/૧ ૩૧—વિષય: મારે કેટલું દાન આપવું જોઈએ? (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૧
“યહોવાની સેવા કરવાનો નિર્ણય કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. બાપ્તિસ્મા સુધીની સફર વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૩ અને પ્રાર્થના