સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાના આશીર્વાદો મેળવવા શું કરવું જોઈએ?

યહોવાના આશીર્વાદો મેળવવા શું કરવું જોઈએ?

મૂર્તિઓને નફરત કરીએ (લેવી ૨૬:૧; w૦૮ ૪/૧ ૧૦ ¶૮)

યહોવા ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરીએ (લેવી ૨૬:૨; it-૧-E ૨૨૩ ¶૩)

યહોવાની આજ્ઞાઓ પાળીએ (લેવી ૨૬:૩, ૧૨; w૯૨ ૧/૧ ૧૮ ¶૧૦)

જે ઈઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા પાળી તેઓનો યહોવા સાથેનો સંબંધ સારો રહ્યો અને તેઓને ઘણા આશીર્વાદો મળ્યા.

યહોવાના આશીર્વાદથી તમારા માટે શું શક્ય બન્યું છે?

  • બાઇબલનું સાચું જ્ઞાન

  • મનની શાંતિ

  • સુખી કુટુંબ

  • ભાવિની આશા