ફેબ્રુઆરી ૨૨-૨૮
ગણના ૫-૬
ગીત ૧૪૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમે કઈ રીતે નાજીરીઓને અનુસરી શકો?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૬:૬, ૭—શામશૂન પોતે શબને અડક્યા છતાં, કઈ રીતે નાજીરી રહ્યા? (w૦૫ ૧/૧૫ ૩૦ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૫:૧-૧૮ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૩)
ટૉક: (૫ મિ.) w૦૬-HI ૧/૧૫ ૩૨—વિષય: એક એવી શોધ જે બાઇબલને સાચું સાબિત કરે છે. (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?”: (૫ મિ.) ચર્ચા.
શનિવાર, ફેબ્રુઆરી ૨૭થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝૂંબેશ: (૧૦ મિ.) ચર્ચા. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. પ્રચારવિસ્તાર આવરવા માટેની ગોઠવણ જણાવો. રજૂઆતની એક રીતનો વીડિયો બતાવો. પછી સવાલો પૂછો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો આપણે ક્યારે બતાવવો જોઈએ? કઈ રીતે જાણી શકીએ કે ઘરમાલિકને વધુ જાણવામાં રસ છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૬
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૯ અને પ્રાર્થના