ફેબ્રુઆરી ૮-૧૪
ગણના ૧-૨
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ પોતાના લોકો માટે ગોઠવણ કરી”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૧:૨, ૩—ઇઝરાયેલમાં લોકોની ગણતરી કેમ કરવામાં આવતી હતી? (it-૨-E ૭૬૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૧:૧-૧૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક પોતાની ચિંતા જણાવે ત્યારે રજૂઆતમાં ફેરફાર કરીને એને લગતી કલમ બતાવો. (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ.) w૦૮-E ૭/૧ ૨૧—વિષય: ઇઝરાયેલમાં ૧૩ કુળો હતા તો પછી કેમ બાઇબલમાં ફક્ત ૧૨ કુળો વિશે જણાવ્યું છે? (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“દરેકને ખુશખબર જણાવવા માટેની ગોઠવણ”: (૧૦ મિ.) ચર્ચા. યહોવાના દોસ્ત બનો—બીજી ભાષા બોલતા લોકોને સંદેશો જણાવીએ વીડિયો બતાવો. પછી JW લેંગ્વેજ ઍપની અમુક ખાસિયતો વિશે ચર્ચા કરો.
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૭ અને પ્રાર્થના