સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

અતૂટ પ્રેમ બતાવીએ

અતૂટ પ્રેમ બતાવીએ

[રૂથની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

નાઓમીએ ઓર્પાહ અને રૂથને મોઆબ જવા વિનંતી કરી (રૂથ ૧:૮-૧૩; w૧૬.૦૨ ૧૪ ¶૫)

રૂથે નાઓમી અને યહોવાને છોડીને જવાની ના પાડી (રૂથ ૧:૧૬, ૧૭; w૧૬.૦૨ ૧૪ ¶૬)

અતૂટ પ્રેમમાં કોઈ માટે બહુ લાગણી હોવાનો, વફાદારી બતાવવાનો અને વચન પાળવાનો સમાવેશ થાય છે. યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ બતાવે છે. (ગી ૬૩:૩) આપણે પણ બીજાઓને અતૂટ પ્રેમ બતાવીએ.—ની ૨૧:૨૧.