સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

શાઊલ પહેલાં નમ્ર હતા

શાઊલ પહેલાં નમ્ર હતા

શાઊલ નમ્ર હોવાથી રાજાની જવાબદારી સ્વીકારવા અચકાતા હતા (૧શ ૯:૨૧; ૧૦:૨૦-૨૨; w૨૦.૦૮ ૧૦ ¶૧૧)

ઇઝરાયેલીઓ શાઊલ રાજાની વિરુદ્ધ બોલ્યા ત્યારે તેમણે તેઓને શિક્ષા ન કરી (૧શ ૧૦:૨૭; ૧૧:૧૨, ૧૩; w૧૪ ૩/૧૫ ૯ ¶૮)

શાઊલે યહોવાની પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે કામ કર્યું (૧શ ૧૧:૫-૭; w૯૫ ૧૨/૧૫ ૮ ¶૭)

નમ્ર વ્યક્તિ પોતાની આવડત અને જવાબદારીને યહોવાનો આશીર્વાદ ગણશે. (રોમ ૧૨:૩, ૧૬; ૧કો ૪:૭) તેમજ તે હંમેશાં યહોવાનું માર્ગદર્શન લેશે.