જાન્યુઆરી ૧૬-૨૨
૧ કાળવૃત્તાંત ૧-૩
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બાઇબલમાં વાર્તાઓ નહિ, પણ સાચા બનાવો છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧કા ૩:૧-૩—અમુક વંશાવળીમાં સ્ત્રીઓનાં નામ કેમ લખવામાં આવ્યાં? (it-1-E ૯૧૧ ¶૩-૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૧:૪૩-૫૪ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૮ મુદ્દો ૭ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૭
“બાઇબલ પર શ્રદ્ધા મજબૂત કરીએ”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૧ ¶૧-૮, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૦ અને પ્રાર્થના