જાન્યુઆરી ૨૩-૨૯
૧ કાળવૃત્તાંત ૪-૬
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મારી પ્રાર્થનાઓથી મારા વિશે શું ખબર પડે છે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧કા ૫:૧૦—ઇઝરાયેલીઓએ હાગ્રીઓને હરાવ્યા હતા. આપણે પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે, ઇઝરાયેલીઓ પાસેથી શું શીખી શકીએ? (w૦૫ ૧૦/૧ ૯ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૬:૬૧-૮૧ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૪)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૮ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૯
“સારવારને લગતી મુશ્કેલીઓ માટે હમણાંથી તૈયારી કરો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો. આ ભાગ વડીલ લેશે. વીડિયો બતાવ્યા પછી બની શકે એટલા વધારે લોકોને જવાબ આપવાની તક આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૧ ¶૯-૧૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૮ અને પ્રાર્થના