બાઇબલમાં રહેલો ખજાનો
મારી પ્રાર્થનાઓથી મારા વિશે શું ખબર પડે છે?
લોકો યાબેસને બહુ માન આપતા હતા (૧કા ૪:૯)
તેમની પ્રાર્થનાથી ખબર પડે છે કે શુદ્ધ ભક્તિ તેમના માટે ખૂબ મહત્ત્વની હતી (૧કા ૪:૧૦; w૧૦-E ૧૦/૧ ૨૩ ¶૩-૭)
યહોવાએ યાબેસની પ્રાર્થનાનો જવાબ આપ્યો (૧કા ૪:૧૦)
પોતાને પૂછો: ‘મારી પ્રાર્થનાઓથી મારા વિશે શું ખબર પડે છે?’—માથ ૬:૯, ૧૦.