જાન્યુઆરી ૨-૮
૨ રાજાઓ ૨૨-૨૩
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“નમ્ર રહેવું કેમ જરૂરી છે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૨૩:૨૪, ૨૫—જેઓને બાળપણમાં ખરાબ અનુભવો થયા હોય, તેઓ યોશિયાના દાખલામાંથી શું શીખી શકે? (w૦૧ ૪/૧૫ ૨૬ ¶૩-૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૨૩:૧૬-૨૫ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: બીજાઓ સાથે સારો સંબંધ રાખીએ—કોલ ૩:૧૩ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
નમ્ર કે ઘમંડી? (યાકૂ ૪:૬): (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: નમ્રતા અને ઘમંડ વચ્ચે શું ફરક છે? મૂસા પાસેથી શું શીખી શકીએ? તમે કેમ નમ્ર રહેવાનો પાકો નિર્ણય લીધો છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૦ ¶૮-૧૨, બૉક્સ ૧૦-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૪ અને પ્રાર્થના