સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

નમ્ર રહેવું કેમ જરૂરી છે?

નમ્ર રહેવું કેમ જરૂરી છે?

યોશિયા યહોવાને ખુશ કરવાની ઝંખના રાખતા હતા (૨રા ૨૨:૧-૫)

યોશિયા નમ્ર હતા એટલે તેમણે પોતાના લોકોની ભૂલો સ્વીકારી (૨રા ૨૨:૧૩; w૦૦ ૯/૧૫ ૨૯-૩૦)

યોશિયા નમ્ર હતા એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો (૨રા ૨૨:૧૮-૨૦; w૦૦ ૯/૧૫ ૩૦ ¶૨)

આપણે નમ્ર બનીને યહોવા પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. ભૂલો થાય તો એને સ્વીકારવી જોઈએ અને પોતાનામાં ફેરફાર કરવો જોઈએ. એમ કરીશું તો યહોવા ખુશ થશે અને આશીર્વાદ આપશે.—યાકૂ ૪:૬.