જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫
૧ કાળવૃત્તાંત ૭-૯
ગીત ૧૫૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની મદદથી અઘરામાં અઘરું કામ કરી શકીશું”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧કા ૯:૩૩—આ કલમથી કઈ રીતે ખબર પડે છે કે યહોવાની ભક્તિમાં ગીતો ખૂબ મહત્ત્વનાં છે? (w૧૦ ૧૨/૧ ૨૮ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૭:૧-૧૩ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૬)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ.) w૨૧.૦૬ ૨-૪ ¶૩-૮—વિષય: શીખેલી વાતો લાગુ કરવા મદદ કરીએ. (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૬૦
“મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૧ ¶૧૮-૨૬, બૉક્સ ૧૧-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૯ અને પ્રાર્થના