જાન્યુઆરી ૯-૧૫
૨ રાજાઓ ૨૪-૨૫
ગીત ૧૪૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૨૪:૩, ૪—આ કલમોથી આપણને યહોવા વિશે શું જાણવા મળે છે? (w૦૫ ૮/૧ ૧૨ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૨૪:૧-૧૭ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: મતભેદ થાળે પાડીએ—રોમ ૧૨:૧૮ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૧૫)
ફરી મુલાકાત: (૫ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકાના પાઠ ૧માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૨
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૦ ¶૧૩-૧૭, બૉક્સ ૧૦-ખ અને ૧૦-ગ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૩ અને પ્રાર્થના