ફેબ્રુઆરી ૧૩-૧૯
૧ કાળવૃત્તાંત ૧૩-૧૬
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“માર્ગદર્શન પાળીએ, સફળ થઈએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧કા ૧૬:૩૧—લેવીઓએ કેમ ગાયું કે “યહોવા રાજા બન્યા છે!”? (w૧૪ ૧/૧૫ ૧૧ ¶૧૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૧૩:૧-૧૪ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૮)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૭)
ટૉક: (૫ મિ.) w૧૬.૦૧ ૧૩-૧૪ ¶૭-૧૦—વિષય: “ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે.”—૨કો ૫:૧૪. (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૦
યહોવાના દોસ્ત બનો —સભામાં ધ્યાનથી સાંભળો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી શક્ય હોય તો અમુક બાળકોને પૂછો: સભામાં કેમ ધ્યાનથી સાંભળવું જોઈએ? એ માટે તમે શું કરી શકો?
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૨ ¶૭-૧૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૦ અને પ્રાર્થના