બાઇબલમાં રહેલો ખજાનો
દિલની તમન્ના પૂરી ન થાય તોપણ ખુશ રહો
દાઉદના દિલની તમન્ના હતી કે તે યહોવા માટે એક સુંદર મંદિર બાંધે (૧કા ૧૭:૧, ૨; w૦૬ ૮/૧ ૧૨ ¶૧)
યહોવાએ દાઉદને કહ્યું કે તે તેમના માટે મંદિર નહિ બાંધે (૧કા ૧૭:૪)
યહોવાએ સોંપેલા કામમાં દાઉદે દિલ રેડી દીધું (૧કા ૧૭:૭; ૧૮:૧૪)
જો ઉંમર, તબિયત કે બીજા કોઈ કારણને લીધે અમુક જવાબદારી ઉપાડી ન શકાય, તો નિરાશ ન થાઓ. તમે જે કરી શકો છો એ પૂરા દિલથી કરો.—પ્રેકા ૧૮:૫; w૨૧.૦૮ ૨૨-૨૩ ¶૧૧.