ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫
૧ કાળવૃત્તાંત ૨૦-૨૨
ગીત ૪૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“જવાબદારી સારી રીતે હાથ ધરવા યુવાનોને મદદ કરીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧કા ૨૧:૧૫—આ કલમમાંથી યહોવા વિશે શું જાણવા મળે છે? (w૦૫ ૧૦/૧ ૧૧ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૨૦:૧-૮ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી ઘરમાલિકને સભાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૯)
ટૉક: (૫ મિ.) w૧૬.૦૩ ૧૦-૧૧ ¶૧૦-૧૫—વિષય: તરુણો—બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરો. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૧
“બાઇબલ સિદ્ધાંતોને આધારે બાળકોને શીખવો”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૩ ¶૧-૬, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૨ અને પ્રાર્થના