બાઇબલમાં રહેલો ખજાનો
હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ
શાઉલે યહોવાની આજ્ઞા ન પાળી, એટલે યહોવાએ તેમનો નકાર કર્યો (૧કા ૧૦:૧૩, ૧૪)
યહોવાએ શાઉલની જગ્યાએ દાઉદને રાજા તરીકે પસંદ કર્યા (૧કા ૧૧:૩)
દાઉદ શાઉલ જેવા ન હતા. દાઉદ યહોવાના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ચાલતા હતા (૧કા ૧૧:૧૫-૧૯; w૧૨ ૧૧/૧ ૧૧ ¶૧૨-૧૩)
દાઉદ પૂરા દિલથી યહોવાની ઇચ્છા પૂરી કરતા હતા. (ગી ૪૦:૮) આપણે પણ જે ખરું છે એ કરવાની ઇચ્છા રાખવી જોઈએ. એ માટે શું કરી શકીએ? આપણે બાબતોને યહોવાની નજરે જોઈએ.—ગી ૨૫:૪; w૧૮.૦૬ ૧૭ ¶૫-૬.