જાન્યુઆરી ૧-૭
અયૂબ ૩૨-૩૩
ગીત ૪૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ચિંતામાં ડૂબેલાં ભાઈ-બહેનોને દિલાસો આપો
(૧૦ મિ.)
બીજાઓને મિત્ર ગણો (અયૂ ૩૩:૧; it-1-E ૭૧૦)
બીજાઓ વિશે કોઈ મત ન બાંધી લો, પણ તેઓની લાગણી સમજો (અયૂ ૩૩:૬, ૭; w૧૪ ૬/૧૫ ૨૫ ¶૮-૧૦)
અલીહૂની જેમ ધ્યાનથી સાંભળો અને પછી સમજી-વિચારીને બોલો (અયૂ ૩૩:૮-૧૨, ૧૭; w૨૦.૦૩ ૨૩ ¶૧૭-૧૮; પહેલા પાનનું ચિત્ર જુઓ)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
અયૂ ૩૩:૨૫—ઉંમર વધતી જાય તેમ પોતાના દેખાવ વિશે વધારે પડતી ચિંતા ન કરવા આ કલમ કઈ રીતે મદદ કરે છે? (w૧૩ ૧/૧૫ ૧૯ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) અયૂ ૩૨:૧-૨૨ (th અભ્યાસ ૧૨)
૪. દરેકનો વિચાર કરો—ઈસુએ શું કર્યું?
(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૧ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.
૫. દરેકનો વિચાર કરો—ઈસુ જેવું કરો
(૮ મિ.) lmd પાઠ ૧ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.
ગીત ૫૦
૬. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૭. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૪ પાન ૩૦ પરનું બૉક્સ