સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જાન્યુઆરી ૧૩-૧૯

ગીતશાસ્ત્ર ૧૩૫-૧૩૭

જાન્યુઆરી ૧૩-૧૯

ગીત ૧૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “આપણા ઈશ્વર બીજા બધા દેવો કરતાં ઘણા મહાન છે”

(૧૦ મિ.)

યહોવાએ બતાવ્યું છે કે આખી સૃષ્ટિ તેમના કાબૂમાં છે (ગી ૧૩૫:૫, ૬; it-2-E ૬૬૧ ¶૪-૫)

તે પોતાના લોકોને બચાવે છે (નિર્ગ ૧૪:૨૯-૩૧; ગી ૧૩૫:૧૪)

આપણે નિરાશ હોઈએ ત્યારે યહોવા આપણી પડખે હોય છે (ગી ૧૩૬:૨૩; w૨૧.૧૧ ૬ ¶૧૬)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૩૫:૧,—બાઇબલમાં શા માટે ‘યાહ’ શબ્દ ઘણી વાર વપરાયો છે? (it-1-E ૧૨૪૮)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. રસ ધરાવનાર વ્યક્તિને પૂછો કે તેનો કઈ રીતે ફરી સંપર્ક કરી શકાય. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) દૃશ્ય. ijwfq લેખ ૭—વિષય: શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે? (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૯

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૩ અને પ્રાર્થના