સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જાન્યુઆરી ૬-૧૨

ગીતશાસ્ત્ર ૧૨૭-૧૩૪

જાન્યુઆરી ૬-૧૨

ગીત ૪૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. માતા-પિતા—તમને મળેલી કીમતી ભેટની સંભાળ રાખો

(૧૦ મિ.)

માત-પિતા ખાતરી રાખી શકે કે પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા યહોવા ચોક્કસ મદદ કરશે (ગી ૧૨૭:૧, ૨)

બાળકો યહોવા તરફથી કીમતી ભેટ છે (ગી ૧૨૭:૩; w૨૧.૦૮ ૩ ¶૯)

બાળકને તેની જરૂરિયાત પ્રમાણે શીખવો (ગી ૧૨૭:૪; w૧૯.૧૨ ૨૬ ¶૨૦)

જ્યારે માતા-પિતા યહોવા પર આધાર રાખે છે અને બાળકોની સંભાળ રાખવા બનતું બધું કરે છે, ત્યારે યહોવા ખુશ થાય છે

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૨૮:૩—ગીતશાસ્ત્રના લેખક શા માટે દીકરાઓને જૈતૂન ઝાડના રોપા સાથે સરખાવે છે? (it-1-E ૫૪૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિ પોતાની માન્યતા જણાવે છે, જે બાઇબલની વિરુદ્ધ છે. (lmd પાઠ ૫ મુદ્દો ૪)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૬ મુદ્દા ૪-૫. વિદ્યાર્થી સાથે ચર્ચા કરો કે તમે નહિ હો ત્યારે તેનો અભ્યાસ ચાલુ રહે એ માટે તમે કઈ ગોઠવણો કરી છે. (lmd પાઠ ૧૦ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૫

૭. માતા-પિતા—બાળકોને શીખવવા શું તમે આ જોરદાર રીતનો ઉપયોગ કરો છો?

(૧૫ મિ.) ચર્ચા.

માતા-પિતા પોતાનાં બાળકોને યહોવા વિશે શીખવી શકે એ માટે યહોવાના સંગઠને ઘણું સાહિત્ય બહાર પાડ્યું છે. પણ બાળકોને શીખવવાની એક સારી રીત છે, સારો દાખલો બેસાડવો.—પુન. ૬:૫-૯.

ઈસુએ એ જ રીતે પોતાના શિષ્યોને શીખવ્યું હતું.

યોહાન ૧૩:૧૩-૧૫ વાંચો. પછી પૂછો:

  • તમને શા માટે લાગે છે કે ઈસુએ પોતાના દાખલામાંથી શીખવ્યું, એ અસરકારક હતું?

માતા-પિતા, તમારાં કામોથી બાળકો જોઈ શકશે કે તમે જે કહો છો એ કેમ તેઓના ભલા માટે છે. તમારો સારો દાખલો જોઈને બાળકોને તમારી વાત સાંભળવા અને એ પ્રમાણે કરવા મદદ મળશે.

પોતાના દાખલાથી બાળકોને શીખવો વીડિયો બતાવો. પછી પૂછો:

  • વીડિયોમાં જણાવેલાં પતિ-પત્નીએ પોતાની દીકરીઓને કઈ મહત્ત્વની વાત શીખવી?

  • તમારાં બાળકો માટે સારો દાખલો બેસાડવા આ વીડિયો કઈ રીતે મદદ કરે છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૩૭ અને પ્રાર્થના