સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફેબ્રુઆરી ૧૦-૧૬

ગીતશાસ્ત્ર ૧૪૭-૧૫૦

ફેબ્રુઆરી ૧૦-૧૬

ગીત ૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. યાહનો જયજયકાર કરવા આપણી પાસે ઘણાં કારણો છે

(૧૦ મિ.)

તે આપણા દરેકની સંભાળ રાખે છે (ગી ૧૪૭:૩, ૪; w૧૭.૦૭ ૧૮ ¶૫-૬)

તે આપણી લાગણીઓ સમજે છે અને આપણને મદદ કરવા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે (ગી ૧૪૭:૫; w૧૭.૦૭ ૧૮ ¶૭)

આપણે તેમના લોકો છીએ, એ લહાવો તેમણે આપણને આપ્યો છે (ગી ૧૪૭:૧૯, ૨૦; w૧૭.૦૭ ૨૧ ¶૧૮)


પોતાને પૂછો: ‘યહોવાનો જયજયકાર કરવા મારી પાસે બીજાં કયાં કારણો છે?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૪૮:૧, ૧૦—“ઊડતાં પક્ષીઓ” કયા અર્થમાં યહોવાનો જયજયકાર કરે છે? (it-1-E ૩૧૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક જણાવે છે કે તેને મોટી બીમારી છે. (lmd પાઠ ૨ મુદ્દો ૫)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તક મળે ત્યારે વ્યક્તિને જણાવો કે હાલની કોઈ સભામાંથી તમે શું શીખ્યા. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) w૧૯.૦૩ ૧૦ ¶૭-૧૧—વિષય: ઈસુનું સાંભળો—ખુશખબર જાહેર કરો. ચિત્ર જુઓ. (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૭

૭. સેવા વર્ષનો અહેવાલ

(૧૫ મિ.) ચર્ચા.

શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. ૨૦૨૪ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલમાંથી ભાઈ-બહેનોને જે ગમ્યું હોય એ જણાવવાનું કહો. એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૦ અને પ્રાર્થના