સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફેબ્રુઆરી ૧૭-૨૩

નીતિવચનો ૧

ફેબ્રુઆરી ૧૭-૨૩

ગીત ૧૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

સુલેમાનનો દીકરો તેના પિતાની પ્રેમાળ સલાહ સાંભળી રહ્યો છે.

૧. યુવાનો, તમે કોનું સાંભળશો?

(૧૦ મિ.)

[નીતિવચનોની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

સમજુ બનો અને મમ્મી-પપ્પાનું સાંભળો (ની ૧:૮; w૧૭.૧૧ ૨૯ ¶૧૬-૧૭; ચિત્ર જુઓ)

ખરાબ કામો કરતા લોકોની વાત ન સાંભળો (ની ૧:૧૦, ૧૫; w૦૫ ૨/૧૫ ૧૯-૨૦ ¶૧૧-૧૨)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૧:૨૨—બાઇબલમાં “મૂર્ખ” અને “અક્કલ વગરના લોકો” મોટા ભાગે કોને રજૂ કરે છે? (it-1-E ૮૪૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિ તમારી સાથે દલીલ કરવા માંગે છે. (lmd પાઠ ૬ મુદ્દો ૫)

૫. વાત શરૂ કરો

(૨ મિ.) જાહેરમાં પ્રચાર. રસ ધરાવનાર વ્યક્તિને પૂછો કે તેનો કઈ રીતે ફરી સંપર્ક કરી શકાય. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૬. ફરી મળવા જાઓ

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને જણાવો કે આપણે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી તેને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૫)

૭. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૬ મુદ્દો ૬. વિદ્યાર્થીને સવાલ છે કે ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા કે નહિ. એ માટે “વધારે માહિતી”માં આપેલા કોઈ એક લેખનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૬

૮. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧ અને પ્રાર્થના