સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફેબ્રુઆરી ૩-૯

ગીતશાસ્ત્ર ૧૪૪-૧૪૬

ફેબ્રુઆરી ૩-૯

ગીત ૧૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!”

(૧૦ મિ.)

યહોવા એ લોકોને આશીર્વાદ આપે છે, જેઓ તેમના પર ભરોસો રાખે છે (ગી ૧૪૪:૧૧-૧૫; w૧૮.૦૪ ૩૨ ¶૩-૪)

આપણે આશાને લીધે આનંદ કરીએ છીએ (ગી ૧૪૬:૫; w૨૨.૧૦ ૨૮ ¶૧૬-૧૭)

જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓ હંમેશ માટે ખુશ રહેશે (ગી ૧૪૬:૧૦; w૧૮.૦૧ ૨૬ ¶૧૯-૨૦)

વફાદારીથી યહોવાની ભક્તિ કરીએ છીએ ત્યારે, આપણે મુશ્કેલીઓમાં પણ ખુશ રહી શકીએ છીએ

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૪૫:૧૫, ૧૬—આ કલમો પ્રમાણે આપણે પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ? (it-1-E ૧૧૧ ¶૯)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તે કૉલેજમાં ભણે છે. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને “શીખવવાનાં સાધનો” ભાગમાંથી કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૭ મુદ્દો ૪)

૬. ટૉક

(૪ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૭—વિષય: પત્નીએ પોતાના પતિને પૂરા દિલથી માન આપવું જોઈએ. (th અભ્યાસ ૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૯

૭. યહોવા તમને ખુશ જોવા માંગે છે

(૧૦ મિ.) ચર્ચા.

યહોવા આનંદી ઈશ્વર છે. (૧તિ ૧:૧૧) તેમણે આપણને સારી સારી ભેટો આપી છે. એ બતાવે છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણને ખુશ જોવા માંગે છે. (સભા ૩:૧૨, ૧૩) ચાલો, બે ભેટ પર ધ્યાન આપીએ—ખોરાક અને અવાજ.

સૃષ્ટિ સાબિતી આપે છે કે યહોવા આપણને ખુશ જોવા માંગે છે—સ્વાદિષ્ટ ખોરાક અને મધુર અવાજો વીડિયો બતાવો. પછી પૂછો:

  • ખોરાક અને અવાજની ભેટથી તમને કઈ રીતે ખાતરી થાય છે કે યહોવા તમને ખુશ જોવા માંગે છે?

ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો. પછી પૂછો:

  • યહોવા તમને ખુશ જોવા માંગે છે એ જાણવાથી તમને કઈ રીતે બાઇબલની અને સંગઠનની સલાહ પાળવાનું મન થાય છે?

૮. મંડળની જરૂરિયાતો

(૫ મિ.)

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૨૧ અને પ્રાર્થના