આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જાન્યુઆરી ૨૦૧૬
રજૂઆતની એક રીત
પત્રિકા અને ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા કઈ રીતે આપી શકાય એ માટે રજૂઆતની એક રીત આપવામાં આવી છે. એનો ઉપયોગ કરીને તમે રજૂઆત પોતાના શબ્દોમાં તૈયાર કરો.
બાઇબલમાં રહેલો ખજાનો
સાચી ભક્તિ સખત મહેનત માંગી લે છે
હિઝકીયા દૃઢ બનીને સાચી ઉપાસના ફરી સ્થાપે છે એની કલ્પના કરો. બીજો કાળવૃત્તાંત ૨૯–૩૦ના બનાવો સમજવાં ચિત્રો, નકશો અને સમયપત્રક તમને મદદ કરશે.
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીને અભ્યાસ કઈ રીતે ચલાવવો
ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકાનો ઉપયોગ કરીને અભ્યાસ ચલાવવા પાંચ સહેલાં પગલાં.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઉપાસનાની જગ્યા બાંધવાનો અને સમારકામ કરવાનો લહાવો
ઉપાસનાની જગ્યાએ થતી પવિત્ર સેવા માટે પ્રેમ અને ઉત્સાહ આપણે કઈ રીતે બતાવી શકીએ?
બાઇબલમાં રહેલો ખજાનો
દિલથી કરેલા પસ્તાવાની યહોવા કદર કરે છે
મનાશ્શે રાજાએ દિલથી કરેલા પસ્તાવાના સારાં પરિણામો આવ્યા. બાબેલોનના બંદી બન્યા પહેલાં અને છૂટ્યા પછીના તેમના રાજની સરખામણી કરીએ. (૨ કાળવૃત્તાંત ૩૩–૩૬)
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા પોતાનાં વચનો પાળે છે
એઝરા ૧–૫ના બનાવોનો ક્રમ. ઘણી મુશ્કેલીઓ હોવા છતાં યહુદીઓ બાબેલોનમાંથી પાછા ફર્યા, સાચી ઉપાસના ફરી સ્થાપી અને મંદિર ફરી બાંધ્યું.
બાઇબલમાં રહેલો ખજાનો
ખુશીથી સેવા આપતા લોકોને યહોવા ચાહે છે
એઝરા અને તેની સાથે યરૂશાલેમ પાછા આવેલા લોકોને અડગ શ્રદ્ધા તેમજ સાચી ભક્તિ માટે ઉત્સાહ અને હિંમતની જરૂર હતી. તેઓની મુસાફરીની કલ્પના કરવાં ચિત્રો અને નકશાનો ઉપયોગ કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પાયો નાખીએ
બાઇબલ સત્યમાં જેઓ રસ બતાવે છે તેઓની અસરકારક ફરી મુલાકાત કરવાના ત્રણ પગલાં.