સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જાન્યુઆરી ૧૮-૨૪

એઝરા ૧–૫

જાન્યુઆરી ૧૮-૨૪
  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) છેલ્લા પાનની માહિતી પ્રમાણે T-35 પત્રિકા આપો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) આપેલી રજૂઆત પ્રમાણે T-35 પત્રિકા આપ્યા પછી કોઈએ રસ બતાવ્યો હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (bh ૨૦-૨૧ ¶૬-૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૦

  • “એ બધાં વાનાં પણ તમને અપાશે”: (૫ મિ.) માથ્થી ૬:૩૩ અને લુક ૧૨:૨૨-૨૪ને આધારે ટૉક. યહોવાએ વચન આપ્યું છે કે, રાજ્યને પ્રથમ રાખનારાની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. એવો અનુભવ ભાઈ-બહેનોને થયો હોય તો, એ જણાવવા કહો.

  • શું તમારું બોલવું “હા”નું “હા” છે?: (૧૦ મિ.)

    ચર્ચા. (w૧૪ ૩/૧૫ ૩૦-૩૨)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૩ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૮ અને પ્રાર્થના