સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૧–૫

યહોવા પોતાનાં વચનો પાળે છે

યહોવા પોતાનાં વચનો પાળે છે

યહોવાએ વચન આપ્યું હતું કે, યરૂશાલેમના મંદિરમાં સાચી ભક્તિ ફરી શરૂ થશે. પરંતુ, બાબેલોનમાંથી છૂટ્યા પછી લોકો સામે ઘણી મુશ્કેલીઓ આવી. જેમ કે, રાજાએ બાંધકામ અટકાવ્યું. ઘણાને લાગતું કે બાંધકામ કદી પૂરું નહિ થાય.

  1. ઈ.સ. પૂર્વે ૫૩૭

    કોરેશ રાજાએ મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી

  2. ૩:૩

    સાતમે મહિને

    વેદી બાંધી; બલિદાનો ચડાવ્યાં

  3. ૩:૧૦, ૧૧

    ઈ.સ. પૂર્વે ૫૩૬

    પાયો નંખાયો

  4. ૪:૨૩, ૨૪

    ઈ.સ. પૂર્વે ૫૨૨

    રાજા આર્તાહશાસ્તાએ બાંધકામ અટકાવ્યું

  5. ૫:૧, ૨

    ઈ.સ. પૂર્વે ૫૨૦

    ઝખાર્યા અને હાગ્ગાયે લોકોને બાંધકામ ફરી શરૂ કરવા ઉત્તેજન આપ્યું

  6. ૬:૧૫

    ઈ.સ. પૂર્વે ૫૧૫

    મંદિરનું બાંધકામ પૂરું થયું