સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૨૯–૩૨

સાચી ભક્તિ સખત મહેનત માંગી લે છે

સાચી ભક્તિ સખત મહેનત માંગી લે છે

હિઝકીયા દૃઢ બનીને સાચી ઉપાસના ફરી સ્થાપે છે

૨૯:૧૦-૧૭

  • ઈ.સ. પૂર્વે ૭૪૬-૭૧૬

    હિઝકીયાનું રાજ

  • નીસાન ઈ.સ. પૂર્વે ૭૪૬

    • ૧-૮ દિવસ: અંદરના આંગણાની સફાઈ

    • ૯-૧૬ દિવસ: યહોવાના મંદિરની સફાઈ

    • સાચી ઉપાસનાની ફરી શરૂઆત અને બધા ઈસ્રાએલીઓ માટે પ્રાયશ્ચિત્ત

  • ઈ.સ. પૂર્વે ૭૪૦

    સમરૂનનો વિનાશ

હિઝકીયા સાચી ઉપાસના માટે નમ્ર દિલના લોકોને ભેગા થવા આમંત્રણ આપે છે

૩૦:૫, ૬, ૧૦-૧૨

  • પાસ્ખાપર્વ ઊજવવા માટે બાર-શેબાથી દાન સુધી પત્રો દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો

  • અમુકે મશ્કરી કરી. ઘણાએ આમંત્રણ સ્વીકાર્યું