જાન્યુઆરી ૧૬-૨૨
યશાયા ૩૪-૩૭
ગીત ૧૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શ્રદ્ધા રાખવાથી હિઝકિયાને ઇનામ મળ્યું”: (૧૦ મિ.)
યશા ૩૬:૧, ૪-૧૦, ૧૫, ૧૮-૨૦—આશ્શૂરીઓએ યહોવાને મહેણાં માર્યા અને તેમના લોકોને ધમકી આપી (ip-1 ૩૮૫-૩૮૮ ¶૭-૧૪)
યશા ૩૭:૧, ૨, ૧૪-૨૦—હિઝકિયાએ યહોવા પર ભરોસો રાખ્યો (ip-1 ૩૮૮-૩૯૧ ¶૧૫-૧૭)
યશા ૩૭:૩૩-૩૮—યહોવાએ પોતાના લોકોને બચાવવા પગલાં ભર્યાં (ip-1 ૩૯૧-૩૯૪ ¶૧૮-૨૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૩૫:૮—“પવિત્રતાનો માર્ગ” શું હતો અને એના પર ચાલવા કોણ લાયક બન્યા? (w૦૮-E ૫/૧૫ ૨૬ ¶૪; ૨૭ ¶૧)
યશા ૩૬:૨, ૩, ૨૨—શિસ્ત સ્વીકારવામાં શેબ્નાએ કઈ રીતે સુંદર દાખલો બેસાડ્યો? (w૦૭ ૨/૧ ૮ ¶૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૩૬:૧-૧૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) માથ ૨૪:૩, ૭, ૧૪—સત્ય શીખવો—ફરી મુલાકાત માટે પાયો નાંખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ૨તિ ૩:૧-૫—સત્ય શીખવો—JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૨ ¶૧૧-૧૨—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૦
“હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું”: (૧૫ મિ.) સવાલ-જવાબ. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’—ઝલક.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૨ ¶૧૫-૨૨, પા. ૧૬૦ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના