જાન્યુઆરી ૨૩-૨૯
યશાયા ૩૮-૪૨
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા નબળાને બળ આપે છે”: (૧૦ મિ.)
યશા ૪૦:૨૫, ૨૬—યહોવા બધી શક્તિનો સ્રોત છે (ip-1 ૪૦૯-૪૧૦ ¶૨૩-૨૫)
યશા ૪૦:૨૭, ૨૮—આપણે જે તકલીફો અને અન્યાય સહીએ છીએ એ યહોવાની નજર બહાર નથી (ip-1 ૪૧૧-૪૧૩ ¶૨૭)
યશા ૪૦:૨૯-૩૧—યહોવા તેમના પર ભરોસો રાખનારને બળ આપે છે (ip-1 ૪૧૩-૪૧૫ ¶૨૯-૩૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૩૮:૧૭—કયા અર્થમાં યહોવા આપણાં પાપ તેમની પીઠ પાછળ નાખી દે છે? (w૦૩ ૭/૧ ૧૭ ¶૧૭)
યશા ૪૨:૩—આ ભવિષ્યવાણી કઈ રીતે ઈસુમાં પૂરી થઈ? (w૧૫ ૨/૧૫ ૮ ¶૧૩)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૪૦:૬-૧૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા પાન ૧—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા—ઘરમાલિક રસ બતાવે તો, બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૦૭-૧૦૮ ¶૫-૭—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
“સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ”: (૧૫ મિ.) ચર્ચા. તગાનરોગમાં યહોવાના સાક્ષીઓ પર ફરી મુકદ્દમો—અન્યાયનો અંત ક્યારે આવશે? વીડિયો બતાવીને શરૂઆત કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૩ ¶૧-૪ પા. ૧૭૦-૧૭૧, ૧૮૧-૧૮૨ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫ અને પ્રાર્થના