આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જાન્યુઆરી ૨૦૧૮
વાતચીતની એક રીત
બાઇબલની સલાહ આજે પણ લાગુ પડે છે, એ માટે વાતચીતની એક રીત.
બાઇબલમાં રહેલો ખજાનો
“સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે”
યોહાન સાદું જીવન જીવતા અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા સમર્પિત હતા. આજે આપણે પણ સાદું જીવન જીવીને ઈશ્વરની સેવામાં વધારે કરી શકીએ છીએ.
બાઇબલમાં રહેલો ખજાનો
ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી બોધપાઠ
ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ રાખવી એટલે શું? ઈશ્વરના માર્ગદર્શન માટેની ભૂખ આપણે કઈ રીતે વધારી શકીએ?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો—કઈ રીતે?
ઈસુએ શીખવ્યું તેમ, ભાઈઓ જોડે સુલેહ-શાંતિ કઈ રીતે ઈશ્વરને માન્ય છે એવી ભક્તિ સાથે જોડાયેલી છે?
બાઇબલમાં રહેલો ખજાનો
પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો
પ્રાર્થના કરતી વખતે આપણે શું પ્રથમ મૂકવું જોઈએ?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ચિંતા ન કરો
પહાડ પરના ઉપદેશમાં ઈસુ તેમના શિષ્યોને ચિંતા ટાળવાનું કહી રહ્યા હતા ત્યારે, તે શું કહેવા માંગતા હતા?
બાઇબલમાં રહેલો ખજાનો
ઈસુને લોકો પર પ્રેમ હતો
જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યા, ત્યારે તેમણે પોતાની શક્તિ બતાવી, પણ સૌથી મહત્ત્વનું તો તેમણે બીજાઓ પ્રત્યેનો પોતાનો ગાઢ પ્રેમ અને કરુણા બતાવ્યાં.
બાઇબલમાં રહેલો ખજાનો
ઈસુએ લોકોને તાજગી આપી
આપણે બાપ્તિસ્મા લઈને શિષ્ય બનાવવાની ઈસુની ઝૂંસરી ઉપાડીએ છીએ ત્યારે, એક અઘરું કામ અને જવાબદારી ખભે લઈએ છીએ. પણ એ કામ તાજગીભર્યું છે.