જાન્યુઆરી ૧૫-૨૧
માથ્થી ૬-૭
ગીત ૪૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો”: (૧૦ મિ.)
માથ ૬:૧૦—ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં તેમણે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યનો ઉલ્લેખ કર્યો, જે બતાવે છે કે રાજ્ય ખૂબ મહત્ત્વનું છે (bh ૧૬૯ ¶૧૨)
માથ ૬:૨૪—આપણે એકસાથે ઈશ્વર અને “ધનદોલતની” ચાકરી કરી શકતા નથી (“ચાકરી” માથ ૬:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૬:૩૩—જે વફાદાર સેવકો રાજ્યને જીવનમાં પ્રથમ સ્થાન આપે છે, તેઓની જરૂરિયાતો યહોવા પૂરી પાડશે (“પહેલા . . . શોધતા રહો,” “રાજ્ય,” “તેમનું,” “જે ખરું છે” માથ ૬:૩૩ અભ્યાસ માહિતી, nwtsty; w૧૬.૦૭ ૧૨ ¶૧૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માથ ૭:૧૨—પ્રચારમાં વાતની શરૂઆત કઈ રીતે કરશો એની તૈયારી કરતી વખતે, આ કલમ કઈ રીતે વાપરી શકાય? (w૧૪ ૫/૧૫ ૧૪-૧૫ ¶૧૪-૧૬)
માથ ૭:૨૮, ૨૯—ઈસુએ જે શીખવ્યું એનાથી ટોળાં પર કેવી અસર થઈ અને શા માટે? (“દંગ રહી ગયા,” “તેમની શીખવવાની રીત,” “શાસ્ત્રીઓની જેમ નહિ” માથ ૭:૨૮, ૨૯ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૬:૧-૧૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત”નો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઊઠાવતો સવાલ કરે છે, તમે એનો જવાબ આપો છો. એવા સવાલનો ઉપયોગ કરો જે પ્રચારવિસ્તારમાં મોટાભાગે લોકો કરતા હોય છે.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત”નો ઉપયોગ કરીને શરૂઆત કરો. પહેલી મુલાકાત વખતે તમે જે વ્યક્તિ સાથે વાત કરી હતી તે ઘરે નથી, પણ તેમનું કુટુંબીજન ઘરે છે.
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
“ચિંતા ન કરો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: ઈસુએ આપેલાં દૃષ્ટાંતોમાંથી શીખો—પક્ષીઓ અને ફૂલ-છોડનો વિચાર કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૯ ¶૧-૧૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૧ અને પ્રાર્થના