જાન્યુઆરી ૧-૭
માથ્થી ૧-૩
ગીત ૩૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે”: (૧૦ મિ.)
[માથ્થીની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
માથ ૩:૧, ૨—યોહાન બાપ્તિસ્મકે જાહેર કર્યું કે સ્વર્ગના રાજ્યનો ભાવિ રાજા જલદી જ દેખાશે (“પ્રચાર,” “રાજ્ય,” “આકાશનું રાજ્ય,” “પાસે આવ્યું છે” માથ ૩:૧, ૨ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૩:૪—યોહાન બાપ્તિસ્મક સાદું જીવન જીવ્યા, ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં તે પૂરેપૂરા સમર્પિત રહ્યા (“યોહાન બાપ્તિસ્મકનો પહેરવેશ અને દેખાવ,” “તીડો,” “જંગલી મધ” માથ ૩:૪ ચિત્ર/વીડિયો, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માથ ૧:૩—ઈસુની વંશાવળીમાં મોટાભાગે પુરુષોના નામોનો ઉલ્લેખ છે; તો પછી માથ્થીએ શા માટે એમાં પાંચ સ્ત્રીઓના નામોનો ઉલ્લેખ કર્યો? (“તામાર” માથ ૧:૩ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૩:૧૧—શાના આધારે કહી શકાય કે બાપ્તિસ્મા વખતે આખા શરીરને પાણીમાં ડૂબાડવાનો સમાવેશ થાય છે? (“તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું” માથ ૩:૧૧ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧:૧-૧૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગ જુઓ.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૯ ¶૬-૭
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. પછી, એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં જોરદાર અનુભવો થયા હોય.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૮ ¶૧-૧૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫ અને પ્રાર્થના