જાન્યુઆરી ૨૯-ફેબ્રુઆરી ૪
માથ્થી ૧૦-૧૧
ગીત ૨૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈસુએ લોકોને તાજગી આપી”: (૧૦ મિ.)
માથ ૧૦:૨૯, ૩૦—ઈસુએ ખાતરી અપાવી કે યહોવાને આપણા દરેકમાં રસ છે, જે તાજગી આપે છે (“ચકલીઓ,” “એક પૈસે,” “તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે” અભ્યાસ માહિતી અને “ચકલી” ચિત્ર/વીડિયો, માથ ૧૦:૨૯, ૩૦, nwtsty)
માથ ૧૧:૨૮—યહોવાની સેવા કરવાથી તાજગી મળે છે (“બોજથી દબાયેલાઓ,” “હું તમને વિસામો આપીશ” માથ ૧૧:૨૮ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૧૧:૨૯, ૩૦—ખ્રિસ્તની સત્તા અને માર્ગદર્શનને આધીન રહેવાથી તાજગી મળે છે (“મારી ઝૂંસરી તમારા પર લો” માથ ૧૧:૨૯ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માથ ૧૧:૨, ૩—યોહાન બાપ્તિસ્મકે શા માટે આ સવાલ પૂછ્યો? (jy ૯૬ ¶૨-૩)
માથ ૧૧:૧૬-૧૯—આ કલમોનો શો અર્થ થાય? (jy ૯૮ ¶૧-૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૧૧:૧-૧૯
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગ જુઓ.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) જાતે શાસ્ત્રવચન પસંદ કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૪૨-૪૩ ¶૧૫-૧૬—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૦
‘મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓને’ તાજગી આપો: (૧૫ મિ.) વીડિયો બતાવો. ત્યાર પછી, આ સવાલોની ચર્ચા કરો:
હાલમાં એવા કયા બનાવો બન્યા છે, જેના લીધે કોઈને તાજગીની જરૂર હોય?
યહોવા અને ઈસુએ સંગઠન દ્વારા કેવી તાજગી આપી છે?
શાસ્ત્રવચનો કઈ રીતે તાજગીનો ઝરો છે?
આપણે કેવી રીતે એકબીજાને તાજગી આપી શકીએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૦ ¶૧-૧૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૮ અને પ્રાર્થના