સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૦-૧૧

ઈસુએ લોકોને તાજગી આપી

ઈસુએ લોકોને તાજગી આપી

૧૧:૨૮-૩૦

‘મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી છે’

સુથાર તરીકે, ઈસુ ઝૂંસરીને આકાર આપવાનું જાણતા હતા. કદાચ ઝૂંસરીમાં તે કપડાં અથવા ચામડાંનું અસ્તર મૂકતા હતા, જેથી ઝૂંસરી ઉપાડવું સહેલું બને. આપણે બાપ્તિસ્મા લઈને શિષ્ય બનાવવાની ઈસુની ઝૂંસરી ઉપાડીએ છીએ ત્યારે, એક અઘરું કામ અને જવાબદારી ખભે લઈએ છીએ. પણ એ કામ તાજગીભર્યું છે અને ઘણા આશીર્વાદો લાવે છે.

ઈસુની ઝૂંસરી નીચે આવીને તમને કેવા આશીર્વાદો મળ્યા છે?