જાન્યુઆરી ૮-૧૪
માથ્થી ૪-૫
ગીત ૪૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી બોધપાઠ”: (૧૦ મિ.)
માથ ૫:૩—ઈશ્વરના માર્ગદર્શન માટે ભૂખ કેળવવાથી ખુશી મળે છે (“સુખી,” “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે” માથ ૫:૩ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૫:૭—દયાળુ બનવાથી અને સહાનુભૂતિ બતાવવાથી ખુશી મળે છે (“દયાળુ” માથ ૫:૭ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૫:૯—સુલેહ-શાંતિ કરનારને ખુશી મળે છે (“શાંતિ કરાવે છે તેઓ” માથ ૫:૯ અભ્યાસ માહિતી, nwtsty; w૦૭ ૧૨/૧ ૧૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માથ ૪:૯—શેતાને ઈસુને કઈ બાબત કરવા માટે લલચાવ્યા? (“એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે” માથ ૪:૯ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૪:૨૩—ઈસુએ પોતાનું મન કયાં બે મહત્ત્વનાં કાર્યોમાં લગાડ્યું? (“શીખવવા લાગ્યા . . . પ્રચાર કરવા લાગ્યા” માથ ૪:૨૩ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૫:૩૧-૪૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગ જુઓ.
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૩ ૩૧-૩૨—વિષય: ઈસુનું પરીક્ષણ કરતી વખતે શેતાન શું ખરેખર તેમને મંદિર ઉપર લઈ ગયો હતો?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૫
ખરું કરવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે: (૯ મિ.) આ વીડિયો બતાવો: નામગંગ પરિવાર: શ્રદ્ધાને લીધે તેઓને જેલ થઈ. પછી, એમાંથી શું શીખવા મળ્યું એ વિશે ચર્ચા કરો.
“પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો—કઈ રીતે?”: (૬ મિ.) ચર્ચા. સમજાવો કે દરેક યાદીમાં છેલ્લો વિકલ્પ શા માટે ખરો છે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૮ ¶૧૪-૨૧, પાન ૧૬૧ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૩ અને પ્રાર્થના