સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: કુટુંબમાં આવતી મુશ્કેલીઓને હલ કરવા માર્ગદર્શન ક્યાંથી મળી શકે?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬

ફરી મુલાકાત માટે પાયો: આ આધુનિક વિજ્ઞાનના જમાનામાં શું શાસ્ત્રની સલાહ આપણને મદદ કરી શકેણ?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: આ આધુનિક વિજ્ઞાનના જમાનામાં શું શાસ્ત્રની સલાહ આપણને મદદ કરી શકે?

શાસ્ત્રવચન: અયૂ ૨૬:૭

ફરી મુલાકાત માટે પાયો: મનુષ્યો માટે ઈશ્વર ભાવિમાં કેવા પગલાં ભરવાના છે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: મનુષ્યો માટે ઈશ્વર ભાવિમાં કેવા પગલાં ભરવાના છે?

શાસ્ત્રવચન: દા ૨:૪૪

ફરી મુલાકાત માટે પાયો: એનાથી મનુષ્યો પર કેવી અસર થશે?