ઑગસ્ટ ૧૬-૨૨
પુનર્નિયમ ૨૭-૨૮
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આ બધા આશીર્વાદો તમારા પર ઊતરી આવશે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૨૭:૧૭—યહોવાએ કેમ નિયમ આપ્યો હતો કે પડોશીએ મૂકેલી હકની નિશાની ખસેડવી નહિ? (it-૧-E ૩૬૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૨૮:૧-૧૪ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભાનું આમંત્રણ આપો. પછી પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lv ૨૩૪-૨૩૫ ¶૨૧-૨૨ (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૫
“સૃષ્ટિમાં દેખાય યહોવાનો પ્રેમ”: (૧૫ મિ.) ચર્ચા. સૃષ્ટિમાં યહોવાનો પ્રેમ દેખાય છે વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૪, સવાલ ૪-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૪૮ અને પ્રાર્થના