સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હિંમત બતાવવી અઘરી નથી

હિંમત બતાવવી અઘરી નથી

જે વ્યક્તિ હિંમતથી કામ લે છે, તેના ઇરાદા બહુ મક્કમ હોય છે અને તે જલદી હાર માનતી નથી. તેને અમુક વાર બીક તો લાગે છે, પણ જે કરવાનું છે એ તે કરીને જ રહે છે. ખરી હિંમત તો યહોવા પાસેથી મળે છે. (ગી ૨૮:૭) યુવાનો કઈ રીતે હિંમત બતાવી શકે?

ડરપોકોનું નહિ, પણ હિંમતવાનોનું અનુકરણ કરો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • યુવાનોને ક્યારે હિંમતની જરૂર પડી શકે?

  • બાઇબલના કયા અહેવાલોથી આપણને હિંમત મળી શકે?

  • હિંમતથી કામ લઈશું તો આપણને અને આપણું અનુકરણ કરનારાઓને કઈ રીતે ફાયદો થશે?