ઑગસ્ટ ૨-૮
પુનર્નિયમ ૨૨-૨૩
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મૂસાના નિયમથી જોવા મળે છે કે યહોવા પ્રાણીઓની કાળજી રાખે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૨૩:૧૯, ૨૦—એક ઇઝરાયેલી કેમ પરદેશી પાસેથી વ્યાજ માંગી શકતો, પણ ઇઝરાયેલી પાસેથી નહિ? (it-૧-E ૬૦૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૨૩:૧-૧૪ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—લોકોના દિલ સુધી પહોંચો”: (૯ મિ.) ચર્ચા. શિષ્યો બનાવવા કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—લોકોના દિલ સુધી પહોંચો વીડિયો બતાવો.
ટૉક: (૫ મિ.) g-E ૪/૧૫ ૧૩—વિષય: શું પ્રાણીઓનો શિકાર કરવો ખોટો છે? (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૮
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૩, સવાલ ૩-૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના