બાઇબલમાં રહેલો ખજાનો
મૂસાના નિયમથી જોવા મળે છે કે યહોવા પ્રાણીઓની કાળજી રાખે છે
પ્રાણીની હાલત ખરાબ હોય તો એને બચાવવું જોઈએ (પુન ૨૨:૪; it-૧-E ૩૭૫-૩૭૬)
માદા પક્ષી સાથે ખરાબ વર્તન ન કરવું (પુન ૨૨:૬, ૭; it-૧-E ૬૨૧ ¶૧)
જુદાં જુદાં બે પ્રાણીઓને સાથે જોડવાં નહિ (પુન ૨૨:૧૦; w૦૩ ૧૦/૧૫ ૩૨ ¶૧-૨)
યહોવા જુએ છે કે આપણે પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તીએ છીએ. પ્રાણીઓ સાથે ક્યારે ક્રૂર વર્તન ન કરવું જોઈએ કે શોખ માટે શિકાર ન કરવો જોઈએ.—ની ૧૨:૧૦.