ઑગસ્ટ ૩૦–સપ્ટેમ્બર ૫
પુનર્નિયમ ૩૧-૩૨
ગીત ૪૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરભક્તોએ ગીતોમાં વાપરેલાં શબ્દચિત્રોમાંથી શીખીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૩૧:૧૨—આ કલમ પ્રમાણે માતા-પિતા શું કરી શકે? (w૦૪ ૯/૧૫ ૨૭ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૩૨:૩૬-૫૨ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકના સંજોગો ધ્યાનમાં રાખીને યોગ્ય કલમ બતાવો. (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ.) w૦૯ ૭/૧ ૧૬ ¶૧૨-૧૫—વિષય: તમારાં બાળકો તમને જોઈને શીખે છે! (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આગેવાની લેતા ભાઈઓ પાસેથી શીખીએ: (૧૫ મિ.) ચર્ચા. ‘આગેવાની લેતા ભાઈઓને યાદ રાખીએ’ (હિબ્રૂ ૧૩:૭) વીડિયો બતાવો. પછી પૂછો આ ભાઈઓ પાસેથી શું શીખવા મળે છે: થોમસ સુલીવાન, જ્યોર્જ ગાનગેસ, કાર્લ ક્લેઈન અને ડેનિયેલ સિડલીક.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૫, સવાલ ૪-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૫ અને પ્રાર્થના