બાઇબલમાં રહેલો ખજાનો
મૂસાના નિયમમાંથી દેખાય આવે છે કે યહોવાને સ્ત્રીઓની પરવા છે
લગ્નના પહેલા વર્ષમાં પતિ પોતાની પત્ની સાથે રહેતો, એ પછી લશ્કરમાં જોડાતો (પુન ૨૪:૫; it-૨-E ૧૧૯૬ ¶૪)
ઇઝરાયેલીઓ વિધવાઓની જીવન જરૂરિયાતો પૂરી પાડતા (પુન ૨૪:૧૯-૨૧; it-૧-E ૯૬૩ ¶૨)
કોઈ વિધવાને બાળક ન હોય તો તેને બાળક થાય એવી ગોઠવણ કરવામાં આવી હતી (પુન ૨૫:૫, ૬; w૧૧-E ૩/૧ ૨૩)
પોતાને પૂછો: ‘હું કઈ રીતે કુટુંબ અને મંડળમાં બહેનોને માન અને આદરભાવ બતાવી શકું?’