જુલાઈ ૧૨-૧૮
પુનર્નિયમ ૧૩-૧૫
ગીત ૬૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૧૪:૨૧—“બકરીના બચ્ચાને એની માના દૂધમાં ન બાફો” એ નિયમમાંથી આપણે શું શીખી શકીએ? (w૦૬ ૬/૧ ૩૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૧૩:૧-૧૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: દુઃખ-તકલીફ—૧યો ૫:૧૯ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૩
“કદી ચિંતા ન કરો”: (૧૫ મિ.) ચર્ચા. પ્રેમ કાયમ ટકી રહે છે . . . ગરીબી છતાં—કૉંગો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૨, સવાલ ૧-૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૩૮ અને પ્રાર્થના