જુલાઈ ૧૯-૨૫
પુનર્નિયમ ૧૬-૧૮
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ખરો ન્યાય કરવા માટે સિદ્ધાંતો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૧૭:૭—ગુનેગારને પથ્થરે મારવા સૌથી પહેલા કેમ નજરે જોનાર સાક્ષીઓએ હાથ ઉઠાવવાનો હતો? (it-૧-E ૭૮૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૧૬:૯-૨૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૪)
ટૉક: (૫ મિ.) w૧૭.૧૧ ૧૭ ¶૧૬-૧૮—વિષય: મંડળોમાં ન્યાય કઈ રીતે કરવામાં આવે છે? (th અભ્યાસ ૧૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે પાયોનિયરીંગ કરી શકો?: (૧૦ મિ.) સેવા નિરીક્ષક જુલાઈ ૨૦૧૬ સભા પુસ્તિકાના આ લેખો પર ચર્ચા કરશે: “શું તમે એક વર્ષ માટે પણ કરી શકો?” અને “નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યુલ.” યહોવા સેવાકાર્યમાં મદદ કરે છે વીડિયો બતાવો અને ચર્ચા કરો.
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૨, સવાલ ૪-૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૭ અને પ્રાર્થના